Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Education
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
પદાનું ક્રમ ગોઠવણી
1
of
16
💡
Hints:
3
Q1. રવિ ગઢવીનો લાઈનમાં બંને તરફ 11 મો નંબર છે. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?
A. 13
B. 21
C. 22
D. 19
Q2. રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7 મો અને પાછળથી ક્રમ 17 મો છે. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે?
A. 34
B. 23
C. 10
D. 24
Q3. જયશ્રીબેનનો વર્ગમાં અને ઉપરથી 5મો અને છેલ્લેથી 27મો ક્રમ છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાથીઓ હોય ?
A. 30
B. 31
C. 32
D. 22
Q4. પોલીસ જવાનોની ટુકડી એક હારમાં મનજીતનો ક્રમ ડાબી બાજુથી 5મો છે. જયારે અમિતનો ક્રમ જમણી બાજુએથી 10મો છે, તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરેતો મનજીત ડાબી બાજુએથી 12માં ક્રમે જાય છે. તો જમણી બાજુ અમિતનો ક્રમ કેટલામો?
A. 16
B. 17
C. 18
D. 19
Q5. દલુભાઈ ગઢવીનો ક્રમ ઉપરથી દસમો અને નીચેથી 3જો છે ? આ લાઈનમાં કેટલા છોકરા ઉમેરવા પડે જેથી છોકરાની સંખ્યા 20 થાય ?
A. 2
B. 3
C. 5
D. 8
Q6. વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મું છે અને જમણી બાજુથી 14મું છે. તો હરોળમાં કેટલા વૃક્ષો હશે?
A. 18
B. 19
C. 20
D. 21
Q7. 200 ખેલાડીઓ સીધી લાઈનમાં કોહલી ડાબી બાજુએથી 18માં ક્રમે છે તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું છે?
A. 184
B. 182
C. 185
D. 183
Q8. ઈશ્વર ગઢવીનો ઉપરથી ક્રમ 5મો અને નીચેથી ક્રમ 21મો છે ? તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે?
A. 22
B. 23
C. 25
D. 27
Q9. એક પરીક્ષામાં સફળ થયેલા નિતિન ગઢવીને 11મો નંબર મળ્યો છે ?જે નીચેથી 47માં નંબર પર હતો ?ત્રણ વિદ્યાથીઓ પરીક્ષામાં ગેરહાજર થયા, એક વિદ્યાથી અસફળ થયો, તો વિદ્યાથીઓની સંખ્યા કેટલી છે?
A. 60
B. 62
C. 69
D. 61
Q10. એક ટુકડીમાં દિલીપની આગળ 15 માણસો ચાલે છે. અને પાછળ 11 માણસો ચાલે છે તો આ ટુકડીમાં માણસો કુલ સંખ્યા કેટલી હશે?
A. 28
B. 25
C. 26
D. 27
Q11. છોકરીઓની એક હારમાં ટીના ડાબી બાજુથી 8માં ક્રમે છે,રીના જમણી બાજુથી 17મં ક્રમે છે, જો તેઓ પોતાના ક્રમ પરસ્પર બદલી નાખવામાં આવે તો ટીના ડાબી બાજુથી 14 ક્રમે થાય છે ? તો આ હારાં કુલ કેટલી છોકરીઓ હોય ?
A. 20
B. 30
C. 31
D. 29
Q12. સામતનો ઉપરથી ક્રમ 5મો અને નીચેથી 21મો છે ? તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે?
A. 20
B. 23
C. 25
D. 27
Q13. બાળકોની એક હારમાં કમલેશનો ક્રમ ડાબી બાજુએથી 4થો છે જયારે રમેશ જમણી બાજુથી 5મો છે ? જો તેઓ પરસ્પર બદલી નાખવામાં આવેતો કમલેશ ડાબી બાજુએથી 12માં ક્રમે ઉપર જાય છે ? તો હારના કુલ બાળકો કેટલા ?
A. 12
B. 16
C. 15
D. 20
Q14. બાળકોની હારમાં ગીતાનો ક્રમ ડાબી બાજુએથી 10મો છે જયારે સીતા જમણી બાજુએથી 15મા ક્રમે છે તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરેતો ગીતા ડાબી બાજુએથી 12મા ક્રમે જાય છે. તો જમણી બાજુ સીતાનું સ્થાન કેટલામું ?
A. 31
B. 29
C. 17
D. 35
Q15. કિશન એક લાઈનમાં બંને તરફ નવમો નંબર છે. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?
A. 17
B. 18
C. 15
D. 19
Q16. એક હારમાં શિલા ડાબી બાજુએથી 8માં ક્રમે છે અને મુન્ની જમણી બાજુએથી 6 ઠા ક્રમે છે. તેઓ પરસ્પર સ્થાન ફેરબદલી કરે તો શિલા ડાબી બાજુથી 14માં ક્રમે આવે છે. તો હારમાં કુલ છોકરીઓ કેટલી ?
A. 19
B. 32
C. 33
D. 35
Submitting Your Quiz...
Please wait while we process your answers